સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસ પાક માટે ખાસ 'ખેડૂત ચર્ચા સત્ર' આયોજન !
📢 આગામી કપાસની સીઝન માટે ખેડૂતો હવે બીજ ખરીદી ચાલુ કરી દીધી છે એવામાં કપાસ ની આધુનિક ખેતી કેવી રીતે કરવી, ક્યાં પાસાને ધ્યાનમાં રાખવા અને તમને મુંજવતા પ્રશ્નોનું સુધી જ સમાધાન એગ્રોસ્ટાર લાઈવ ચર્ચાસત્રમાં.
📅 તારીખ : 19 એપ્રિલ
⌚ સમય : સાંજે 7:30 કલાકે
નોંધ : આપના કિંમતી પ્રશ્નો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને સમાધાન મેળવો લાઈવ કાર્યક્રમમાં.
📢 એગ્રોસ્ટાર ઇન્ડિયા યૂટ્યૂબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બેલ 🔔 નિશાન પર ક્લિક કરો અને આવનાર વિડીયોની તમામ નોટિફિકેશન મેળવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.