સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસ નું વધુ ઉત્પાદન માટે ખાતર વ્યવસ્થાપન !
કોઈ પણ પાક ની વાવણી પહેલાં પાયા ના ખાતર ખુબ જ મહત્વના બની જતાં હોય છે એમાં પણ રોકડીયો પાક કપાસ જે ગુજરાત નો મહત્વનો પાક છે, તો આજ ના આ વિડીયો થકી કપાસ માં આપવામાં આવતા ખાતર ક્યાં આપવા કેટલા આપવા તમામ માહિતી જાણીશું અને તે મુજબ ખેતી આયોજન કરીયે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
40
18
સંબંધિત લેખ