પોલએગ્રોસ્ટાર
કપાસ નું યોગ્ય બીજ પસંદ કરવા માટે જુઓ આ વિડીયો
👉 કપાસની આ સિઝનમાં,અમે તમારા માટે લઈને આવ્યા છીએ 'કપાસ કી પાઠશાલા' નામની આ નવી સીરીઝ ! આમાં તમને બીજની પસંદગીથી લઈને કપાસના વિકાસના દરેક તબક્કા સુધી એગ્રી ડૉક્ટરનું યોગ્ય માર્ગદર્શન મળશે.
હવે બનો સ્માર્ટ ખેડૂત ! તમારા ખેતરની જમીન અને પાણીની વ્યવસ્થાના આધારે યોગ્ય બીજ પસંદ કરો અને ઉપજમાં વધારો કરો.
👉સંદર્ભ :- AgroStar India
👉ખેડૂત ભાઈઓ આ માહિતી તમને કેવી લાગી ?અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને લાઇક અને શેર કરો ધન્યવાદ !