AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસ ની વીણી કરતી વખતે આ વાતો નું રાખો ધ્યાન !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસ ની વીણી કરતી વખતે આ વાતો નું રાખો ધ્યાન !
• કપાસ ની વીણી સવારનો ભેજ/ઝાકળ ઉડી ગયા પછી જ કરવી. • અવિકસિત, કાચા, અર્ધ ખુલેલ જીંડવા માંથી કપાસ વીણવો જોઈએ નહીં. • કપાસ વીણી વખતે કપાસ સાથે સૂકા પાન, લાકડી/ડાળી, માટી વગેરે આવવું જોઈએ નહીં. • કપાસ ની વીણી પછી કપાસ ને તડકા ☀️માં સુકવવો. વધુ ભેજ ના કારણે કપાસ ના બીજ ની ગુણવત્તા માં ધટાડો આવે છે. • કપાસ ને સૂકવીને જ સંગ્રહ કરવો. વધારે ભેજ ના કારણે કપાસ પીળો તેમજ તેમાં ફૂગ પણ લાગી જાય છે. એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
35
5
અન્ય લેખો