સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસ ની ખેતી માટે જમીન ની તૈયારી !
કપાસના પાકમાં રોગ જીવાત ના નિયંત્રણ માટે અગાઉ થી કેવા પગલાં લેવા તે જાણો એગ્રોસ્ટાર ના એગ્રી ડૉક્ટર પાસેથી !
જમીન તૈયાર કરતી વખતે ખાતર કેટલું નાખવું?
કેટલા અંતરે ચાસ પાડવા અને વાવેતર કરવું તેની વૈજ્ઞાનિક પદ્ધતિ જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ.
ખેડૂત મિત્રો, આવી જ રીતે કપાસની વૈજ્ઞાનિક પદ્ધતિ ઓ જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
માહિતી મેળવવા અમારી સાથે જોડાયેલા રહો અને ખેડૂત હિત માં શેર કરો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.