જુગાડઅન્નદાતા
કપાસ ની ઓરણી દ્વારા ખાતર આપવાનો સરસ જુગાડ !!
👴જી હા ખેડૂતમિત્ર ખેતીના કાર્ય ને સરળ બનાવવા માટે ખેડુતો અવારનવાર તેમના ખેતરમાં પ્રયોગો કરતા હોય છે અને ખુબ સારું રીઝલ્ટ પણ મેળવે છે અને તે બીજા ખેડૂતો ને ભી ફાયદો થાય છે.તો જાણીએ સંપૂર્ણ માહિતી વિડીયો દ્રારા.
સંદર્ભ : અન્નદાતા
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.