AgroStar
ફટાફટ જાણોએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસ ના વાવેતર માટે જમીન તૈયારી !
ખેડૂત ભાઈઓ, કપાસ વાવણી પહેલા જમીન તૈયારી યોગ્ય રીતે કરવી ખુબ જ જરૂરી છે, તો આ યોગ્ય જમીન તૈયારી કેવી રીતે કરી શકાય એના વિષે જણાવી રહ્યા છે કૃષિ એક્સપર્ટ, જુઓ અને તમે પણ કપાસ માટે યોગ્ય જમીન તૈયાર કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
17
6
અન્ય લેખો