AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસ ના વધુ ઉત્પાદન મેળવવાની શાનદાર 'ઘનિષ્ટ ખેતી પદ્ધતિ' !!
📢 ખેતી આજે ખોટ ની થઇ ગઈ છે એવું તો મુખ્યત્વે ખેડૂતોના મુખે થી સાંભળ્યું જ હશે પણ એકે નજરે આપણે જોઈએ તો આપણે જૂન વાણી ખેતી પદ્ધતિ જ અપનાવી રહ્યા હોયવથી ક્યાંય નફા ના સરવાળા માં ક્યાંય ખોટ દેખાય રહે છે પણ આજે અમે તમને એક કપાસ ની વિષેશ પદ્ધતિ વિષે જણાવશું જે તમે અપનાવી જે જમીન છે એ જ જમીન ના સારું ઉત્પાદન લઇ શકો છો, અને જો હોય સારું ઉત્પાદન તો થાય વધુ નફો સાચું ને ....!! તો હવે રાહ ન જુઓ આ પદ્ધતિ કઈ છે કેવી રીતે ખેતી કરવી શું છે ફાયદા તમામ માહિતી વિસ્તાર પૂર્વક જાણીયે આ ખાસ વિડીયો માં. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
24
3