સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસ ના વધુ ઉત્પાદન મેળવવાની શાનદાર 'ઘનિષ્ટ ખેતી પદ્ધતિ'
ખેતી આજે ખોટ ની થઇ ગઈ છે એવું તો મુખ્યત્વે ખેડૂતોના મુખે થી સાંભળ્યું જ હશે પણ એકે નજરે આપણે જોઈએ તો આપણે જૂન વાણી ખેતી પદ્ધતિ જ અપનાવી રહ્યા હોયવથી ક્યાંય નફા ના સરવાળા માં ક્યાંય ખોટ દેખાય રહે છે પણ આજે અમે તમને એક કપાસ ની વિષેશ પદ્ધતિ વિષે જણાવશું જે તમે અપનાવી જે જમીન છે એ જ જમીન ના સારું ઉત્પાદન લઇ શકો છો, અને જો હોય સારું ઉત્પાદન તો થાય વધુ નફો સાચું ને ....!! તો હવે રાહ ન જુઓ આ પદ્ધતિ કઈ છે કેવી રીતે ખેતી કરવી શું છે ફાયદા તમામ માહિતી વિસ્તાર પૂર્વક જાણીયે આ ખાસ વિડીયો માં. AGS-KIT-649, AGS-S-029,AGS-S-2214,AGS-S-2832,AGS-S-2833,AGS-S-2217,AGS-S-058,AGS-S-2828 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
26
10
સંબંધિત લેખ