AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસ ના પાન લાલ થવાના કારણો અને ઉપાયો
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસ ના પાન લાલ થવાના કારણો અને ઉપાયો
કપાસ ના પાન લાલ થઈને ખરી જતાં હોય છે. આ રોગ થવાનું કારણ રાત નું તાપમાન નીચું જવું. ખેતર માં લાંબો સમય સુધી પાણી ભરાઈ રહે અથવા તો ભેજ ની ખેંચ. • નિયંત્રણ : નાઇટ્રોજનયુક્ત ખાતર વિકાસ ની અવસ્થાએ ભલામણ મુજબ આપવા. • મેગ્નેશિયમ સલ્ફેટ @ 15-20 કિગ્રા / એકર આપો. • વિકાસ દરમ્યાન ભેજ ની ખેંચ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ આ માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
43
2
અન્ય લેખો