AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસ ના પાક માં વૃદ્ધિ વર્ધક નો છંટકાવ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસ ના પાક માં વૃદ્ધિ વર્ધક નો છંટકાવ !
કપાસનું વાવેતર કરતા ખેડૂતોને વધારે ઉત્પાદન અને કપાસમાં સારા ફલાવરીંગ અને ફૂલ ભમરીનું ખરણ અટકાવવા માટે 50 દિવસે અને 70 દિવસે 5 મીલી/15 લીટર પાણીમાં વૃધ્ધિ વર્ધક નેપથેલિક એસિટીક એસિડનો છંટકાવ કરવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
16
4