AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસ ના પાક માં પૂર્તિ ખાતર વ્યવસ્થાપન !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસ ના પાક માં પૂર્તિ ખાતર વ્યવસ્થાપન !
ખેડૂત મિત્રો, વાવેતર બાદ પાક માં યોગ્ય સમયે પૂર્તિ ખાતર આપવું જરૂરી છે જેથી છોડ યોગ્ય પ્રમાણમાં પોષક તત્વ મેળવી શકે અને યોગ્ય ખોરાક બનાવી સારો વિકાસ મળેવી શકે. 👉 પ્રથમ હપ્તો વાવેતર બાદ ત્રીજા અઠવાડિયે યુરીયા 25 કિલો પ્રતિ એકરે આપવું. 👉 ત્યાર બાદ પાળા ચડાવતી વખતે DAP 50 કિલો અને MOP (પોટાશ) 25 કિલો અને મેગ્નેશિયમ સલ્ફેટ 15 પ્રતિ એકર મુજબ આપવું. તથા પાયામાં સલ્ફર ના આવેલ હોય તો પ્રથમ હપ્તામાં સાથે સલ્ફર ૯૦% પ્રતિ એકર પ્રમાણે 6 કિલો મુજબ અવશ્ય આપવું. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 કપાસ માં ચુસીયા જીવાત ના નિયંત્રણ માટે જુઓ આ વિડીયો https://youtu.be/r1vGhau0ilQ સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
28
15
અન્ય લેખો