એગ્રી ડૉક્ટર સલાહFarmer help
કપાસ ના ખેડૂતો માટે ખાસ, આ છે બીટી સ્પેશિયલ !
હજુ વરસાદ જોઈએ એટલો વરસ્યો ન હોવાથી તેની અસર પણ પાક પર જોવા મળી રહી છે, પાક નો વિકાસ મંદ છે એવામાં જરૂરી છે કપાસ ના પાક ને યોગ્ય પોષણ આપવું. હાલ કપાસ ફૂલ અવસ્થાએ છે અને આ અવસથે વધુ ફૂલ સાથે યોગ્ય પોષણ માટે જરૂરી છે સ્પેશીયલ કપાસ માટે ની દવાની. તો જાણીયે આ વિડીયો માં કઈ છે આ દવા અને શું છે તેના ફાયદા. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Farmer help. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
13
3
અન્ય લેખો