AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસ ચર્ચાસત્ર !! આપના પ્રશ્નો, એક્સપર્ટના જવાબ !
📢 અખાત્રીજ થોડા દિવસો પહેલા જ ગઈ હવે સૌ ખેડૂત મિત્રો ખરીફ સીઝન પાકની તૈયારી પૂર જોશમાં કરશે, અને ખરીફ સીઝનનો એક મહત્વનો પાક એટલે કપાસ. તો કપાસ માં ખેડૂતોના ઘણાં પ્રશ્નો હશે, કે વાવણી માટે ઉત્તમ સમય કયો, ખાતર પાણી વ્યવસ્થાપન, ગુલાબી ઈયળ નિયંત્રણ તમામ પ્રશ્નોનું સમાધાન એક્સપર્ટ પાસે થી લાઈવ. 📺 લાઈવ કાર્યક્રમ તારીખ : 10 મે ⌚ સમય : સાંજે 7 કલાકે 📢 તમારા પ્રશ્નો નીચે કોમેન્ટ માં લખો અને જવાબ મેળવો લાઈવ કાર્યક્રમ માં અને હા ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બેલ 🔔 પર ક્લિક અવશ્ય કરશો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
14
2
અન્ય લેખો