AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસ અને મગફળીની સમસ્યાનું લાઈવ સમાધાન !
📢 ખરીફ પાક કપાસ અને મગફળીના પાક પર એક વિશેષ ચર્ચા સત્ર નું આયોજન, જેમાં તમે પૂછી શકશો તમારા કપાસ અને મગફળીના પાકને લગતા પ્રશ્નો સીધા જ કૃષિ એક્સપર્ટ ને, વિષય છે કપાસ અને મગફળીની હાલની સમસ્યાનું અને તેનું લાઈવ સમાધાન. 📅 ચર્ચાસત્ર તારીખ : 21 જૂન ⌚ સમય : સાંજે 7 કલાકે 👨🏼‍🏫 એક્સપર્ટ : સુમિત ખોરાસિયા અને પ્રયાગભાઈ ગોલકિયા 📝 આપણા છે કોઈ પ્રશ્ન તો નીચે કોમેન્ટ બોક્સમાં લખશો અને જવાબ મેળવો લાઈવ કાર્યક્રમમાં. 📢 એગ્રોસ્ટાર ઇન્ડિયા ચેનલ ને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરશો અને બિલ આઇકન પર ક્લિક કરો. અને આ કાર્યક્રમની જાણકારી માટે રિમાઇન્ડર સેટ અવશ્ય કરી લેશો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
16
4
અન્ય લેખો