ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં સ્ટીંક બગ થી થતા નુકસાનને ઓળખો !
આ ચૂંસિયા કળી અને જીંડવામાં કાંણૂં પાડી અંદરનો રસ ચૂંસે છે. પરિણામે વિકસતા જીંડવા ખરી પડતા હોય છે. મોટેભાગે પરિપક્વ જીંડવામાં વધારે નુકસાન જોવા મળે છે. આવા જીંડવામાં કપાસ/ રુ ઉપર ડાઘા જોવા મળે છે જે કપાસની ગુણવત્તાને અસર કરે છે. સાથે સાથે જીંડવામાં વિકસતા બી ચીમળાયેલા જોવા મળે છે. અસરગ્રસ્થ જીંડવા બરાબર ફાંટતા પણ નથી. જીવાતે પાડેલ કાંણા દ્વારા જીવાણૂં અને ફુગ દાખલ થવાથી જીંડવાને કહોવારો લાગુ પડે છે.
12
10
સંબંધિત લેખ