AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસમાં સફેદમાખી
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં સફેદમાખી
હાલનું વાતાવરણ જોતા દિવસે ગરમી અને રાત્રે ઠંડીનું પ્રમાણ વધશે જે સફેદમાખીને વધવા માટે અનૂકુળ વાતાવરણ બનશે. જો કપાસમાં ઉપદ્રવ વધતો જણાય તો સ્પાઇરોમેસીફેન 22.9 એસસી 10 મિલી અથવા ડાયનોટેફ્યુરાન 20% એસજી 3 ગ્રામ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
126
0
અન્ય લેખો