AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસમાં સફેદમાખીનું અસરકારક નિયંત્રણ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં સફેદમાખીનું અસરકારક નિયંત્રણ
ઉપદ્રવથી અનિયમિત આકારે પાન કોકડાય છે. બચ્ચા પાનની નીચેની સપાટીએ ચોંટી રહી રસ ચૂસે જ્યારે પુખ્ત કિટક છોડને હલાવતા ઉડતા દેખાય છે. વધુ ઉપદ્રવ હોય તો ડાયફેન્થીયુરોન 25% + પાયરીપ્રોક્ષીફેન 5% એસસી @ 10 મિલી અથવા પાયરીપ્રોક્ષીફેન 10 ઇસી @ 20 મિલી દવાનો છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
378
2
અન્ય લેખો