આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન
ખેડૂતોને રેફ્યુજી બીજ (120 ગ્રામ) કે જે મુખ્ય બીટી કપાસ બિયારણ (450 ગ્રામ) સાથે આપવામાં આવે છે તેને ખેતરની ફરતે શેઢાપાળા પર વાવવાની સલાહ આપવામાં આવે છે._x000D_ ચીકટો(મિલિબગ)ના ઉપદ્રવથી બચવા તમારા ખેતર નજીક ઊગેલ તમામ નિંદામણ દુર કરો.
કપાસના પાક પર વધુ માર્ગદર્શન મેળવવા, આજે જ એગ્રોસ્ટારના એગ્રી-ડૉક્ટરનો સંપર્ક કરો. માત્ર ટોલ ફ્રી નંબર 1800-120-3232 પર મિસ્ડ કૉલ આપો.
158
0
સંબંધિત લેખ