એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં વધારે પડતી સફેદ માખી નો ઉપદ્રવ જણાય તો કઈ દવા છાંટશો?  
❇️ વરસાદનું પ્રમાણ ઘટતા આ જીવાતનું પ્રમાણ વધતું હોય છે. ❇️ જ્યારે દિવસ અને રાતના તાપમાનમાં વધારે ફેરફાર જોવા મળે ત્યારે આ જીવાતની વસ્તિ ઝડપથી વધતી હોય છે. ❇️ સફેદમાખીના નિયંત્રણ માટે સફેદમાખીના નિયંત્રણ માટે બાયફેન્થ્રીન ૧૦ ઇસી ૧૫ મિલિ અથવા ફ્લોનીકામીડ ૫૦ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા ડાયફેન્થિયુરોન ૫૦ ડબલ્યુજી ૨૦ ગ્રામ અથવા પાયરીપ્રોક્ષીફેન ૫% + ફેંપ્રોપેથ્રીન ૧૫% ઇસી ૧૦ મિલિ અથવા પાયરોપ્રોક્ષીફેન ૫% + ડાયફેન્થિયુરોન ૨૫% એસઇ ૨૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીના પ્રમાણમાં છંટકાવ કરવો. કપાસમાં લીલા તડતડિયા અને સફેદમાખીના નિયંત્રણ માટે જુઓ આ વિડીયો https://youtu.be/eWY8GuGQZlM 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો. ❇️
14
0
અન્ય લેખો