એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં રાતા ચૂસિયાની માત્રા ખૂબ જ વધારે દેખાય છે?
આ જીવાતનો ઉપદ્રવ મોટેભાગે નવેમ્બર-ડિસેમ્બરથી શરુ થતો હોય છે જે કપાસના જીંડવા વિકસતા દાણામાંથી રસ ચૂંસે છે. પરિણામે કપાસના વજનમાં ખાસો ફરક પડી જતો હોય છે. આમ તો આપણે ગુલાબી ઇયળ અને અન્ય ચૂંસિયા જેવી જીવાત માટે જે છંટકાવ કરતા હોઇએ તેનાથી નિયંત્રણ થઇ જતું હોય છે. જો માત્રા ખૂબ જ વધારે હોય તો જ ફ્લુવાલિનેટ ૨૫ ઇસી ૫ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
12
8
અન્ય લેખો