AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસમાં મોલો-મશી નું અસરકારક નિયંત્રણ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં મોલો-મશી નું અસરકારક નિયંત્રણ !
👉 હાલનું વાતાવરણ જોતા મોલોનો ઉપદ્રવ વધી શકે છે. નિયંત્રણ કરવામાં ઢીલ કરશો તો કપાસના પાન ચીકણા થઇ કાળા પડી જશે અને પછી નિયંત્રણ કરવું અઘરુ બનશે. 👉 આ જીવાતના ઉપદ્રવની શરુઆતે થાયામેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૩ ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિલિ અથવા ફ્લોનીકામાઇડ ૫૦ ડબલ્યુઅજી ૩ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીના પ્રમાણે છંટકાવ કરવો. વિડીયો થકી માહિતી મેળવવા માટે આપેલ લિંક પર ક્લિક કરો અને આવા જ વિડીયો જોવા માટે યૂટ્યૂબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો : https://youtu.be/r9sLiJVXA10 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
17
0
અન્ય લેખો