AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસમાં મીલીબગ !!
🙏નમસ્કાર ખેડૂતમિત્રો ચોમાસાના અંત પર કપાસમાં મીલીબગ નો પ્રશ્ન જોવા મળતો હોય છે.તો પાકને આ જીવાત થી બચાવવા માટે કૃષિ વિજ્ઞાન એક્સપર્ટ આપી રહા છે સલાહ વધુ માહિતી માટે જુઓ વિડીયો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
23
5