કપાસમાં મીલીબગ છે કે કેમ? તે જૂઓ
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં મીલીબગ છે કે કેમ? તે જૂઓ
આ જીવાત ખાસ કરીને શેઢા-પાળા નજીકના કપાસમાંથી શરુઆત થઇ આગળ વધે છે. જો શરુઆતની હરોળમાં કોઇ ક કોઇક છોડવા ઉપર દેખાતી હોય તો તેવા જ છોડ ઉપર દવાનો છંટકાવ કરી આગળ વધતો અટકાવો. આ માટે પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિલિ અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા ૧૦ ગ્રા અથવા બુપ્રોફેઝીન ૨૫ એસસી ૨૦ મિલિ અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિલિ દવા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે જરૂરીયાત પ્રમાણે ૨-૩ છંટાકાવ કરવા.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
10
6
અન્ય લેખો