AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં બીજ માવજત નું મહત્વ અને વાવણી ની રીત !
"👉 ખેડૂત મિત્રો, ચોમાસું ઋતુ નો અગત્ય નો અને રોકડીયો પાક એટલે કપાસ નો પાક ! કપાસ ની ખેતી માટે બીજ માવજત નું મહત્વ, વાવણી ની રીત અને કપાસ ની પારવણી તથા ખાલા પુરવાની રીત વિશે ની સવિસ્તાર માહિતી જાણવા આ વિડિઓ ને અંત સુધી જુઓ. 👉 કપાસ શ્રેણી ના તમામ વિડીયો જોવા માટે આપેલ લિંક માં ક્લિક કરો અને મેળવો કપાસ ના પાક નું વિશેષ જ્ઞાન https://www.youtube.com/watch?v=tpGRB81rgt0&list=PLn9p28I81WaRzRfniDLBno97MQUhlUBNS 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો. "
27
12
અન્ય લેખો