એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસમાં બદામી ટપકાનો રોગ અટકાવો !
ખેડૂત મિત્રો, આજના આ વિડિઓમાં કપાસમાં અત્યારે જે વધુ નુકસાન કરતો બળિયા ટપકાનો ફુગજન્ય રોગ આગળ વધતો કઈ રીતે અટકાવશો તે વિશેની માહિતી માટે આ વિડિઓને અવશ્ય જુઓ !
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.