AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસમાં ફક્ત સફેદ માખી દેખાય છે તો આ રહી સચોટ દવા
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં ફક્ત સફેદ માખી દેખાય છે તો આ રહી સચોટ દવા
ચોમાસાની વિદાય પછી વાતાવરણ સુકું થવા લાગશે અને તાપમાનમાં વધારો થવાથી સફેદ માખીનો ઉપદ્રવ વધતો જણાશે. ઉત્તરના રાજ્યોમાં અને ખાસ કરીને પંજાબમાં ગયા મહિનાથી આનો પ્રશ્ન આવી ગયો છે. કપાસમાં જો સફેદમાખી સિવાય અન્ય ચૂસિયાં ન દેખાતા હોય તો પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૨૦ મિલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૫% + ફેંપ્રોપેથ્રીન ૧૫% ઇસી ૧૦ મિલિ અથવા ડાયફેનથ્રુરોન ૫૦% ડબ્લ્યુપી ૧૦ ગ્રામ અથવા પાયરીડાબેન ૨૦ ડબલ્યુ.પી @ ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીના પ્રમાણમાં છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
12
3
અન્ય લેખો