AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસમાં પિયતનો ગાળો જાળવો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં પિયતનો ગાળો જાળવો !
કપાસમાં બે પિયત વચ્ચે ગાળો લંબાય તો ચોક્કસ થ્રીપ્સને વધવામાં મોકળું મેદાન મળશે. આવા સંજોગોમાં આ જીવાતના અસરકારક નિયંત્રણ માટે સ્પીનેટોરામ ૧૧.૭ એસસી ૮ મિલિ અથવા ફિપ્રોનીલ ૫ એસસી ૩૦ મિલિ અથવા ડાયફેનથ્યુરોન ૪૭% + બાયફેન્થ્રીન ૯.૪% એસસી @ ૧૨ મિલિ અથવા એસિફેટ ૫૦% + બાયફેન્થ્રીન ૧૦% ડબલ્યુડીજી @ ૧૬ ગ્રા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
37
6
અન્ય લેખો