AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસમાં પાળા ચડાવતી વખતે ખાતર આપવું ખૂબ જરૂરી !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં પાળા ચડાવતી વખતે ખાતર આપવું ખૂબ જરૂરી !
કપાસના પાકમાં ફૂલ-ચાબખા અવસ્થાએ એટલે કે વાવણીના 40-50 દિવસે પાળા ચઢાવતી વખતે કપાસમાં પોષણ, વિકાસ તેમજ સારા ઉત્પાદન માટે પૂર્તિ ખાતર તરીકે DAP @50 કિલો, પોટાશ @25 કિલો અને મેગ્નેશિયમ સલ્ફેટ 15 કિલો પ્રતિ એકર પ્રમાણે પુંખીને આપવું. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. ગુલાબી ઈયળ ના નિયંત્રણ માટે આવી છે શાનદાર નવી પદ્ધતિ તો જાણવા માટે જુઓ આ વિડીયો https://youtu.be/8TTdO57xY3Y સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
21
1
અન્ય લેખો