સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસમાં પાન લાલાશ થતા નુકસાનને ઓળખો !
ખેડૂત મિત્રો કપાસના પાકમાં પાન લાલ થવા માટે ઘણા બધા કારણો જવાબદાર છે પાન લાલાશ થવાની સમસ્યા ઘણા ખેડૂતોને આવે છે તો તેના નિયંત્રણ માટે શું કરવું અને ક્યાં પગલાં લેવા તે માટે જુવો આ સંપૂર્ણ વિડિઓ ! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
104
28
અન્ય લેખો