AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસમાં નિંદામણ નું નિયંત્રણ
👉ખેડૂત મિત્રો, ચોમાસું ઋતુ નો અગત્યનો અને રોકડીયો પાક એટલે કપાસ નો પાક ! કપાસ ના પાકમાં વાવેતર પહેલા ની કાળજી અને વાવેતર પછી ની કાળજી જેમાં કપાસમાં સંકલિત નિંદામણ નિયંત્રણ ! કપાસ નું વધુ ઉત્પાદન મેળવવા પાકને નિંદામણ મુકત કેવી રીતે રાખવો.નિંદામણ નિયંત્રણ રાખવા માટે ક્યાં ક્યાં પગલાં ભરવા જોઈએ. નિંદામણ નિયંત્રણ માટે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ આવી તમામ માહિતી જાણવા માટે આ વિડિઓ ને અંત સુધી જુઓ. 👉સંદર્ભ : Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
15
0
અન્ય લેખો