AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસમાં દવા છાંટવા માટે હેક્ટરે કેટલું પાણી વાપરશો?
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં દવા છાંટવા માટે હેક્ટરે કેટલું પાણી વાપરશો?
એક હેક્ટર (૪ વિઘા) કપાસમાં વ્યવસ્થિત દવાના છંટકાવ માટે ઓછામાં ઓછું ૫૦૦ લિ. પાણીની જરુરિયાત રહે છે. એટલે કે વિઘે ૧૦૦ થી ૧૨૫ લી. પાણી અને પંપ પ્રમાણે ગણતરી કરીએ તો ઓછામાં ઓછા ૮ શિકાર પંપ ભરીને છંટકાવ કરવો પડે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
32
2
અન્ય લેખો