એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં થ્રીપ્સ આવવાની શક્યતા ક્યારે વધારે રહે?
ચોમાસામાં વરસાદ ન પડવાના દિવસો વધે અને જરુરિયાત છે પણ પિયત આપવાનો સમય લંબાઇ તો થ્રીપ્સનો ઉપદ્રવ એકાએક વધી જતો હોય છે. પાન બરછટ બને અને પાનના ખૂંણાના ભાગો ઉપરની તરફ ઉપસેલા દેખાય તે આ જીવાતના ઉપદ્રવની નિશાની ગણાય. જો આપના કપાસમાં એકલી થ્રીપ્સનો ઉપદ્રવ દેખાતો હોય તો સત્વરે એક છંટકાવ ફિપ્રોનીલ 5% એસસી 20 મિલિ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે કરી દેવો.
કપાસમાં નીંદણ નિયંત્રણ માટે જુઓ આ ખાસ વિડીયો, https://youtu.be/Z9dKM-KP8JQ
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.