AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસમાં જીંડવા સડતા અટકાવો મળશે મબલક ઉત્પાદન !
⛈️હાલમાં વરસાદ વધવાના કારણે ખેતરમાં પાણી ભરાય અથવા તો ભેજવાળા વાતાવરણના કારણે કપાસમાં ફૂગની સમસ્યા વધુ આવતી હોય છે, આ ફૂગના કારણે ઉત્પાદન ઉપર માઠી અસર પડે છે, જો સમયસર તેના માટે પગલાં ના લેવાથી કપાસનો પાક ફેઈલ જય શકે છે, તેના અસરકારક નિયંત્રણ માટે આ વિડિઓ અવશ્ય જુઓ ! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
25
11
અન્ય લેખો