સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસમાં ચીટકો જીવાતથી છો હેરાન ??
અત્યારના વાતારણ મુજબ કપાસના પાકમાં મિલી બગ જીવાતનું નુકસાન હશે. આ જીવાત શું નુકસાન કરે અને તેનું નિયંત્રણ કઈ રીતે કરવું તે વિશે વધુ માહિતી માટે જુઓ વિડિઓ !
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.