AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસમાં ગુલાબી ઈયળ માટે ટ્રેપ ક્યારે બદલશો ?
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં ગુલાબી ઈયળ માટે ટ્રેપ ક્યારે બદલશો ?
✔️ આપે અગાઉની અમારી ભલામણ અનૂંસાર ગુલાબી ઇયળના ૪ કે ૫ ફિરોમોન ટ્રેપ્સ ગોઠવ્યા જ હશે. ✔️ જો આવા ટ્રેપ્સમાં સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં સરેરાશ ૮ કે તેનાથી વધારે ફૂંદીઓ પકડાતી જણાય તો તેવા ખેતરમાં બીજા વધારાના ટ્રેપ્સ મૂંકી હેક્ટરે ૪૦ સુધી કરી દેવા કે જેથી વધારે સંખ્યાંમાં ફૂંદીઓ પકડાય અને આ પધ્ધતિનો ભરપૂર લાભ મેળવી શકાય. ✔️ ટ્રેપ્સ ઉંચી ગુણવત્તાવાળા જ ખરીદવા. ✔️ આમ કરવાથી ગુલાબી ઇયળનો પ્રભાવ મહદઅંશે ઘણો જ ઓછો કરી શકાય છે. લ્યુરના પેકેટ ઉપર લખેલ માહિતી અનૂંસાર લ્યુર બદલતા રહેવું. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ :એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
11
0
અન્ય લેખો