AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસમાં ગુલાબી ઇયળ:
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં ગુલાબી ઇયળ:
કેટલાક વિસ્તારમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ વધતો જણાય છે. આના ઉપદ્રવથી કપાસની ગુણવત્તા ઉપર માઠી અસર પડતી હોય છે. શરુઆતમાં બિડાયેલ ફૂલો વિણી લઇ નાશ કર્યા પછી ઇન્ડોક્ષાકાર્બ ૧૪.% + એસીટામીપ્રીડ ૭.૭% એસસી ૧૦ મિલિ અથવા પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૪% ઇસી ૧૦ થી ૧૫ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
264
1
અન્ય લેખો