AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસમાં ગુલાબી ઇયળના નુકસાનને કેવી રીતે ઓળખશો?
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં ગુલાબી ઇયળના નુકસાનને કેવી રીતે ઓળખશો?
ફૂલની પાંખડીઓ બિડાઇ જવી, જીંડવાનો આકારમાં થોડો-ઘણો ફેરફાર થવો, જીંડવા ઉપર નાનું કાણૂં દેખાય, જીંડવાને ચીરતા નાની નાની ગુલાબી રંગની ઇયળો દેખાય કે પછી ખાલી કોશેટા દેખાય, જીંડવાના બી ખવાયેલા દેખાય તો ચોક્કસ આ ઇયળનો ઉપદ્રવ છે તેમ કહી શકાય. આ માટે ડેલ્ટામેથ્રીન ૧% + ટ્રાયઝોફોસ ૩૫% ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
429
1
અન્ય લેખો