એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં ખૂણિયા ટપકાં રોગ ! આ દવા નો કરો છંટકાવ !
પાન ઉપર કોણીય ભૂરા ર્ંગના ટપકાં ઉપસી આવે અને સુકાય જતા પાન ઉપર અનિયમિત આકારના છિદ્રો પડે છે. સ્ટ્રેપ્ટોમાઇસીન સલ્ફેટ ૧ ગ્રા + કોપર ઓકિઝક્લોરાઇડ ૫૦ વેપા ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
40
6
અન્ય લેખો