એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં કોઇ કોઇ છોડ ઉપર ઇયળો દેખાય છે? કારણ જાણો
હવે કપાસમાં રેફ્યુજ ઇન બેગમા નોન-બીટી બિયારણ અલગ આપવામાં આવતું નથી પણ બીટી બીજમાં મિશ્રણ કરી દેવામાં આવે છે. એટલે ખેતરમાં ગમે તે જગ્યાએ નોન બીટી છોડ હોઇ શકે. દેખાવમાં બીટી અને નોન-બીટી છોડ સરખા જ લાગે છે. આવા નોન બીટી ઉપર પાન ખાનાર કે લીલી ઇયળ આવી શકે છે. હેતું પરિપૂર્ણ કરવા માટે આના માટે દવાનો છંટકાવ ટાળવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
11
3
અન્ય લેખો