AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસમાં આંતર પાક, વધુ આવક મેળવવાની પદ્ધતિ !
ગુજરાત નો ખરીફ સીઝન નો મુખ્ય પાક એટલે કે કપાસ. છેલ્લા કેટલાક વર્ષો માં કપાસનું ઉત્પાદન નીચે ગયું છે, તો આવા સમય માં કપાસ ની ખેતી સાથે અન્ય આંતર પાક કરવાથી શું ફાયદો મળી શકે, કેવા પાકો સાથે કરવા જોઈએ, તમામ માહિતી વિસ્તાર થી જાણીયે આ વિડીયો માં. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
3
અન્ય લેખો