ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસમાં આંતરપાક ના વિશેષ ફાયદા
🌱કપાસ નું વાવેતર એકલું કરવું કે અન્ય પાક સાથે તમને હંમેશા પ્રશ્ન રહેતો હશે, તો આ વિડિઓ થકી તમે જાણશો ફાયદા વિશે અને જો કરવામાં આવે કપાસ સાથે આંતરપાક તો કેવી મુશ્કેલી થાય છે તે માહિતી ને વિસ્તાર થી જુઓ!
👍 સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!