ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
કપાસની સફળ ખેતી માટે નો ગુરુ મંત્ર!
🥁🥁સાંભળો..સાંભળો🦻🏻🦻🏻 ખાસ ખેડૂત મિત્રો માટે એગ્રોસ્ટારે કપાસ વિશેની A થી Z માહિતી માટે લાઇવ ચર્ચા સત્રનું આયોજન કર્યું છે. જેમાં કપાસના બિયારણની પસંદગી, પાયા નું ખાતર, ગુલાબી ઈયળનું નિયંત્રણ જેવા તમામ પાસાઓની ચર્ચા કરવામાં આવશે. તો ખેડૂત મિત્રો, જો આપને આ અંગે કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરીને જણાવો.
✅આ ચર્ચા સત્ર માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે ડૉ. તુષાર જી અને ડૉ. પ્રયાગજી કે જેઓ કૃષિ ક્ષેત્રમાં 12 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. ખેડૂત મિત્રો, જો તમને કપાસને લગતા કોઈ પ્રશ્નો હોય, તો કૃપા કરીને અમને કોમેન્ટ કરીને જણાવો. આ ચર્ચા સત્ર 10મી મેના રોજ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. તો ખેડૂત મિત્રો, ચર્ચા સત્રમાં જોડાવાનું ભૂલશો નહિ.
✅ચર્ચા સત્રમાં જોડાવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો
https://youtube.com/live/_MhVJsAD4Dw?feature=share
▶કપાસ પર A થી Z માહિતી
▶10 મે સાંજે 7:00 વાગ્યે
▶એગ્રોસ્ટાર ઇન્ડિયા યુટ્યુબ ચેનલ
👍 સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!