ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસની વાવણી વખતે લીમડાનો ખોળ
જમીન તૈયારી કરતી વખતે લીમડાનો ખોળ એક થી દોઢ ટન પ્રતિ હેક્ટરે આપવાથી તેવા ખેતરમાં શરુઆતમાં ઉધઇથી થતું નુકસાન અ‍ટકાવી શકાય છે અને જમીન પણ સુધરે છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
65
0
સંબંધિત લેખ