ફટાફટ જાણોએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસની વાવણી માટે યોગ્ય જમીનની પસંદગી !
📢 ખેડૂત ભાઈઓ, આજે આ વિડિયોમાં આપણો ગુડ્ડુ તમને જણાવશે કે કપાસના વાવેતર માટે યોગ્ય જમીન કેવી રીતે ઓળખવી અને તે શા માટે જરૂરી છે? ગુડ્ડુના વધુ વીડિયો માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો!`
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.