ફટાફટ જાણોએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસની વાવણી પહેલા ધ્યાન રાખવા જેવી બાબતો !
🌱 ખેડૂત ભાઈઓ, શું તમે કપાસના પાકમાં વાવણી સમયે પ્રારંભિક તબક્કામાં આપવાના તત્વો વિશે જાણો છો? આજના વિડીયોમાં અમે તમને કપાસની વાવણી પહેલા ખાતર વ્યવસ્થાપન વિશે જણાવીશું. તો જુઓ અને જાણો કપાસ ની જ્ઞાન વાણી !
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.