AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસની કરાઠીનો ઉપયોગ વેલા ચડાવવા માટે કદાપી ન કરો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસની કરાઠીનો ઉપયોગ વેલા ચડાવવા માટે કદાપી ન કરો !
કેટલાક ખેડૂતો કપાસ પુરો થયા પછી કરાઠીઓ કાઢતા નથી અને તે જ ખેતરમાં વેલાવાળા શાકભાજી જેવા કે કારેલા કે કંકોડાના વેલા ચઢાવવા માટે ઉપયોગ કરતા હોય છે. આમ કરવાથી કરાઠી ઉપર રહેલ અપરિપક્વ અને ફાટ્યાં વિનાના જીંડવામાં રહેલ ગુલાબી ઇયળનું જીવનચક્ર ચાલુ જ રહે છે કે જે આવાતા વર્ષના કપાસ માટે એક ખતરારુપ બને છે. માટે જ છેલ્લી વિણી પછી કરાઠીઓ કાઢી નાખી તેનો સદઉપયોગ કરવો. 👉કૃષિ જ્ઞાન ને ફોલો કરવા ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
9
3
અન્ય લેખો