સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસના બિયારણની કરો ચોક્કસ પસંદગી આવશે વધુ ઉપજ !
🌫️ કપાસનું વાવેતર કરતા ખેડૂતો દર વર્ષે જે જાતનું વાવેતર કરે છે તે જ જાત વારંવાર વાવેતર કરે છે તો બિયારણની પસંદગી અને તેના માટે કઈ વાતોનું ધ્યાન રાખવું તે વિશે જાણો આ વિડિઓમાં તમામ માહિતી !
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.