ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસના ફૂલોની અંદર આવા નાના નાના જીવડાંથી ચિતીત ન થતા !
મોટાભાગના પાકના ફૂલોમાં આવા ભુખરા કે અન્ય રંગના કીટકો જોવા મળતા હોય છે જે ફૂલની પરાગરજ ખાતા હોય છે. પરંતુ આવા કિટકો પરાગનયનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવતા હોય છે. આવા કિટકોની સંખ્યા ખૂબ વધારે જોવા મળતી નથી જેથી કોઇ પણ જાતના દવાકિય પગલાં લેવા નહિ.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
18
6
સંબંધિત લેખ