AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસના પાન ઉપર કાળી ફૂગ દેખાય છે?
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસના પાન ઉપર કાળી ફૂગ દેખાય છે?
મોલોમાંથી ઝરતા દ્રવ્યને કારણે પાન ઉપર કાળી ફૂગનો વિકાસ થવાથી છોડની પ્રકાશસંશ્વલેષણની ક્રિયા અવરોધાય છે. હવામાં ભેજનું પ્રમાણ 80%થી વધુ હોય તો આ જીવાતનો ઉપદ્રવ વધારે વધતો હોય છે. નિયંત્રણ માટે ક્લોથિયાનીડીન 50 ડબલ્યુજી @ 3 ગ્રા. અથવા ડાયનેટોફ્યુરાન 20 એસજી @ 3 ગ્રા. પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
392
0
અન્ય લેખો